Online CPF Balance
પગલું - 1
આપને
મળેલ PRAN KIT ને ખોલી તેમાંથી એક બંધ
કવર ખોલો તેમાં
ત્રણ પાસવર્ડ નીચે મુજબ હશે.
1. 12 અંકનો પ્રાણ નંબર
2. I PASSWORD ( Internet Password )
3. T PASSWORD ( Teliphonik Password) પ્રથમ બે
પાસવર્ડ
પ્રાણનંબર અને આઈ પાસવર્ડ બરાબર જુઓ.
પગલું - 2
અહી
નીચે દર્શાવેલ વેબસાઈટ લિંક પર ક્લીક કરો
CPF WEBSITE CLICK HERE
પગલું - 3
વેબસાઈટની
ડાબી બાજુના Subscribers પોપઅપ
મેનુમાં User
Id ના
ખાનામાં ૧૨અંકનો પગલા 1 માં બતાવેલ
પ્રાણ નંબર
અને Password ના ખાનામાંઆઈ પાસવર્ડ
લખી નીચે
સબમીટ બટન પર ક્લીક કરો.
પ્રથમ વખતે
ખોલશો તો નીચે I accept બટન પર ક્લીક
કરવાનું
કહેશે. ત્યારબાદ આપનો પાસવર્ડ બદલવાનું કહેશે. તે
માટે હાલનો
(કરંટ) પાસવર્ડ તથા આપજે ઈચ્છતા હોય તે
નવો
પાસવર્ડ બે વાર લખી અન્ય ખાના ભરી ક્લીક કરો અને
ફરી
નવેસરથી પ્રાણનંબર અને આપના નવા પાસવર્ડથી લોગીન
થાઓ.
પગલું - 4
આપના
એકાઉન્ટમાં આપ બીજા Account Details
માં જઈને Personal
Details,Statements Of
Holding ,Statements Of Tranaction જોઈ
શકો છો તથા
પ્રિંટ કરી શકોછો.
CHECK YOUR CPF ACCOUNT Online
શું આપ
આપની CPF કપાત ઓનલાઈન જોવા ઈચ્છો છો તો તે
માટે નીચે
પ્રમાણે પગલાને અનુસરો.
PRAN Form Paripatra
CPF to PRAN Numbers
Click here to Download Forn S-1
The Best Gaming Blogger Template
Post a Comment (0)