PROJECT

પ્રવૃત્તિ /પ્રોજેક્ટ્
પાઠ્યપુસ્તકમા પાઠના અન્તે આવતી પ્રવ્રુતિ કે આપણે કરવાના પ્રોજેક્ટ્ને લગતી માહીતી અહીથી આપ મેળવી શકશો..આશા છે કે આપને જરુર ગમશે.
 ધોરણ-૬
૧.ગુજરાતી-પાઠ-૨.હિન્દમાતાને સમ્બોધન- દેશભક્તિગીત અન્ક તૈયાર કરો. 
૨.ગુજરાતી-આલા લીલાવાન્સળિયા-લોકગીત સન્ગ્રહ અન્ક બનાવો.
૩.ગુજરાતી ધો.૬-(First Sem) લેખણઝાલી ન રહી-કહેવતસન્ગ્રહ્પોથી બનાવો,
૪.ગુજરાતી ધો.6-(Second Sem) સુભાષિતો-સુવિચારસન્ગ્રહ્પોથીબનાવો,
૫.-ધો.-૬-हिन्दी-१.-इतनी शक्ति हमे देना दाता-अन्य भाषाओ मे लिखी गइ प्रार्थनाओ का सन्कलन कीजीए। 

ધોરણ-૭
.हिन्दी-पाठ-२. हम भी बने महान- प्रव्रुति-प्रेरक प्रसन्गो का अन्क बनाइए।
.पाठ-१०.अन्दाज अपना अपना- 
टी.वी.पर प्रदर्शित विग्यापन या अन्य कार्यक्रम के कुछ खास विधानो क सन्कलन करना।  सन्कलन
૩.ગુજરાતી-માલમ મોટા હલેસા તુ માર- લોકગીત સન્ગ્રહ અન્ક બનાવો લોકગીત સન્ગ્રહ

4.ધો.૭-ગુજરાતી-સુભાષિત-સુભાષિતસન્ગ્રહપોથી બનાવો

0 comments:

releted post

Recent Posts Widget
Copyright © GYANSAFAR-PRIMARY TEACHERS BLOG
Distributed By GYANSAFAR & Design by gyansafar | Blogger Theme by gyansafar.in