FOR TEACHERS

 STANDARD 6 TO 8 AUTO FILL TIME TABLE

સંદર્ભભાઈ શુક્લા દ્વારા બનાવેલ ઑટો ફિલ ધોરણ 6 થી 8 ના સમયપત્રકની ખાસીયત અે છે કે તમારે એક જ વાર તમારા જેતે વિષય માટે તમારુ નામ ઉમેરવું પડશે પછી દરેક ધોરણનુ સમયપત્રક તૈયાર થઈ જશે

DOWNLOAD Click here
------------------------------------------------------------
STANDARD 9 TO 10 AUTO FILL TIME TABLE
સંદર્ભભાઇ શુક્લા દ્વારા બનાવેલ ધોરણ 6 થી 8 ના ઑટો ફિલ સમય પત્રકની સફળતા બાદ હવે """જ્ઞાન સફર """ ધોરણ  9 થી 10 નું સમય પત્રક રજૂ કરે છે. 

  સંદર્ભભાઈ શુક્લા દ્વારા બનાવેલ ઑટો ફિલ ધોરણ 9થી 10 ના સમયપત્રકની ખાસીયત અે છે કે તમારે એક જ વાર તમારા જેતે વિષય માટે તમારુ નામ ઉમેરવું પડશે પછી દરેક ધોરણનુ સમયપત્રક તૈયાર થઈ જશે
આ ટાઈમ ટેબલની વિશેષતા નીચે પ્રમાણે છે.
૧. તેમાં શ્રુતિ સિવાયના ફોન્ટ પણ વાપરી શકાય છે.
૨. ૯ માં ધોરણ નાં ચાર વર્ગ અને ૧૦મા ધોરણના ૩ વર્ગ નું ટાઈમ ટેબલ તૈયાર થાય છે.
૩. સરળતાથી "A4" અથવા "legel" પેજમાં કોપી નીકળી શકે છે.
૪. દેખાવમાં વધારે આકર્ષક લાગે છે.
૫. ડ્રોપ ડાઉન લીસ્ટમાં મુખ્ય સાત વિષય સિવાય MD. CA. PT. COMPUTER,
DRAWING તથા તમારી મરજી નાં બીજા ૩ વિષયો જોડી શકો છો.
Download Click here


આ સોફ્ટવેર બનાવવા માટે સંદર્ભભાઈનો ખુબ ખુબ આભાર








પરિણામપત્રક શીટ ધોરણ ૩ થી ૮

 કર્મચારીની માહિતી સરળતાથી ઃ
સ્ટાફના કર્મચારીની એક વખત ડેટા એન્ટ્રી કર્યા બાદ ગમે ત્યારે આપને કોઇ પણ કર્મચારીની માહિતી સરળતાથી મેળવવી હોય તો મેળવી શકો છો.- આ શીટ બનાવનાર એજ્યુસફર.કોમ- 


આ જી.આર.મા તમે તમારા અનુકુળ ફોન્ટ રાખી શકશો.(સહયોગી-કુન્જ પ્રાથમિક શાળા) 

· અન્તરસારણી પ્રોગ્રામ-
 ગુજરાતના અને ભારતના સ્થળો એકબીજાથી કેટલા કિમી દુર છે જાણો બસ એક  ક્લીક પર-Download
·ઇન્કમટેક્ષ ભરવા માટેનુ સરળ પત્રક-જેમા એક પત્રક ભરશો એટલે બાકીના બધા પત્રકો આપમેળે ભરાઇ જશે.Download
  • પગારબિલ અંતર્ગતના પત્રકો  
..................................................................................................................................................
MULKI SEVA NA NIYAMO DOWNLOAD KARVA        CLICK HERE
....................................................................................................................................................
                  પ્રવૃત્તિ /પ્રોજેક્ટ્
પાઠ્યપુસ્તકમા પાઠના અન્તે આવતી પ્રવ્રુતિ કે આપણે કરવાના પ્રોજેક્ટ્ને લગતી માહીતી અહીથી આપ મેળવી શકશો..આશા છે કે આપને જરુર ગમશે.
 ધોરણ-૬

ધોરણ-૭
.पाठ-१०.अन्दाज अपना अपना- 
૩.ગુજરાતી-માલમ મોટા હલેસા તુ માર- લોકગીત સન્ગ્રહ અન્ક બનાવો લોકગીત સન્ગ્રહ


releted post

Recent Posts Widget
Copyright © GYANSAFAR-PRIMARY TEACHERS BLOG
Distributed By GYANSAFAR & Design by gyansafar | Blogger Theme by gyansafar.in